Articles published by Aslam Mathakiya
Gujarat High Court Librarian Recruitment 2026 Apply Online for 30 Posts (HC OJAS)
Gujarat High Court Librarian Recruitment 2026 Apply Online for 30 Posts (HC OJAS)
ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી: ભાજપે 8 વોર્ડ માટે 32 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, જુઓ સંપૂર્ણ લિસ્ટ
ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી માટે ભાજપે 8 વોર્ડના 32 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જાણો કયા 11 નેતાઓ રિપીટ થયા અને વોર્ડ મુજબ તમામ ઉમેદવારોના નામ.
મોબાઇલ રિચાર્જ માટે સરકાર લાવી નવા નિયમ, હવે ફ્કત ફોન-મેસેજ કરવા માટે નહીં આપવા પડે ડેટાના રૂપિયા
હવે મોબાઇલ રિચાર્જ કરાવતા પહેલાં એ નક્કી કરવું સરળ બનશે કે તમને ખરેખર કઈ સેવાઓની જરૂર છે. જો તમારો ફોન મુખ્યત્વે કોલ અને SMS માટે જ ઉપયોગમાં આવે છે અને મોબાઇલ ડેટાની જરૂર પડતી નથી, તો ટૂંક સમયમાં તમને તેના માટે અલગ અને સસ્તો રિચાર્જ વિકલ્પ મળી શકે છે.
8th Pay Commission: આ સરકારી કર્મચારીઓને મોજ ! એરિયરમાં મળી શકે છે લગભગ 18 લાખ રૂપિયા
8મા પગાર પંચની ભલામણો અને અમલીકરણની રાહ જોતા કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર છે. જો અમલીકરણમાં વિલંબ થાય, તો ₹18 લાખ સુધીના એરિયર મળવાની શક્યતા છે, ખાસ કરીને લેવલ 8ના કર્મચારીઓને.
Gujarat Anganwadi Recruitment 2026
Gujarat Anganwadi Bharti 2026 announced under ICDS for Anganwadi Worker & Helper posts across various districts. Check eligibility, stipend, age limit, and application link.
દુષ્કર્મ કેસ : બોર્નમેરો ટેસ્ટમાં બાળક પોતાનું ન હોવાનો ભાંડો ફૂટ્યા બાદ કોર્પોરેટરના પતિ સામે નોંધાવાય ફરિયાદ
5 વર્ષ પૂર્વે મહિલા કોર્પોરેટરના પતિએ ઉછીના આપેલા પૈસાની ઉઘરાણીના બહાને પરિણીતા આચર્યુ હતું દુષ્કર્મ: બાળકના DNA ટેસ્ટ સહિતની તપાસ તેજ
SS Retail IPOમાં રૂપિયા લગાવ્યા છે? તો તમને શેર લાગ્યા કે નહીં? આ રીતે ફટાફટ ચેક કરી લો
કંપનીના શેર 23 સપ્ટેમ્બરના રોજ BSE-NSE પર લિસ્ટ થઈ શકે છે. ગ્રે માર્કેટમાં શેર 34.67 ટકાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યા છે. ગ્રે માર્કેટ એક બિન સત્તાવાર માર્કેટ છે, જ્યાં કોઈ કંપનીના શેર તેની લિસ્ટિંગ સુધી ટ્રેડ કરે છે. જો કે લિસ્ટિંગ તેના અનુસાર થાય એ નક્કી નથી.
AIIMS Rajkot Group ‘A’ Non-Faculty Recruitment 2026-27: Apply Offline for 6 Posts
AIIMS Rajkot Group ‘A’ Non-Faculty Recruitment 2026-27: Apply Offline for 6 Posts
Nita Ambani Dances : ગણપતિ વિસર્જન દરમિયાન નીતા અંબાણીએ વેવાઈ-વેવાણ સાથે ડાન્સ કર્યો, જુઓ VIDEO
ગણપતિ વિસર્જન દરમિયાન નીતા અંબાણીએ વેવાઈ અને વેવાણ સાથે ડાન્સ કર્યો હતો. ઢોલના તાલે વીરેન મર્ચન્ટ , શૈલા મર્ચન્ટ અને નીતા અંબાણી ડાન્સ કરતા જોવા મળ્યા હતા. ત્રણેયનો આ અંદાજ લોકોને ખુબ પસંદ આવ્યો હતો. અંબાણી અને મર્ચેન્ટ પરિવારની શાનદાર બોન્ડિંગ જોવા મળી હતી.
Charge On UPI : સરકારે એમ જ નથી લગાવ્યો UPI પર ચાર્જ ! નિર્ણય પાછળ મોટી રણનીતિ, સમજો અહીં
સરકારે ₹2000થી વધુના વેપારી વ્યવહારો (merchant payments) પર 0.4% મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાદવાનો નિર્ણય લીધો છે. આ દરમિયાન, સંસદની નાણાં બાબતોની સ્થાયી સમિતિનો 32મો અહેવાલ પણ ચર્ચામાં આવ્યો છે.
20 વર્ષની Home Loan 12 વર્ષમાં કરો પૂરી! 1 Extra EMI ની આ ટ્રિકથી બચશે લાખો રૂપિયાનું વ્યાજ
ઘણા લોકો હોમ લોનને સમય પહેલા ખતમ કરવા ઈચ્છે છે. પરંતુ તેને સ્માર્ટ રણનીતિનો ખ્યાલ હોતો નથી. અમે તમને જણાવીશું કે કઈ રીતે 20 વર્ષની હોમ લોન 12 વર્ષમાં ખતમ કરી શકાય છે. વિગતવાર જાણો....
શું NSE IPO ખરેખર સસ્તો છે? BSEની સરખામણીમાં કેવી છે પરિસ્થિતિ, શું રોકાણ કરવું રહેશે ફાયદાકારક ? જાણો
NSE IPO Tips: બજારના નકારાત્મક ભાવને ધ્યાનમાં રાખીને અને રોકાણકારો માટે તેને આકર્ષક બનાવવા માટે, NSE પર પ્રાઇસ બેન્ડ અનલિસ્ટેડ બજાર કરતા નીચો રાખવામાં આવ્યો છે.