India
PM પદની પહેલી પસંદ કોણ? સર્વેમાં ત્રીજા નામે ચોંકાવ્યું
Mood of the Nation સર્વેમાં PM પદ માટે નરેન્દ્ર મોદી 49% સાથે પ્રથમ, રાહુલ ગાંધી 27% સાથે બીજા અને વિજય 9% સાથે ત્રીજા ક્રમે રહ્યા.
દિલ્હીમાં 21 વર્ષની મુસ્કાનની હત્યા, આરોપી ઇમરાન ફરાર
દિલ્હીના તિલક નગરમાં 21 વર્ષની વિદ્યાર્થીની મુસ્કાનની ઘરમાં હત્યા થઈ. પોલીસે આરોપી ઇમરાનની શોધખોળ શરૂ કરી છે, CCTVથી તપાસ આગળ વધી રહી છે.
દિલ્હીમાં રક્ષા મંત્રાલયમાં ફરજ બજાવતી 30 વર્ષની મહિલા અધિકારીએ કર્યું સુસાઇડ, 3 મહિનાની ગર્ભવતી હતી
ત્રણ મહિનાની ગર્ભવતી નાજિયા ખાનમ દ્વારકામાં પોતાના ઘરે મૃત હાલતમાં મળી આવી હતી. પરિવારજનોએ પતિ અને સાસરિયાઓ પર સતત માનસિક અને શારીરિક ત્રાસ આપવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
Delhi News: દિલ્હીમાં સ્વાઇન ફ્લૂના કેસ વધ્યા, 1,777 લોકો સંક્રમિત
દિલ્હીમાં સ્વાઇન ફ્લૂના કેસ વધીને 1,777 થયા છે. સરકાર એલર્ટ પર છે અને લોકોને સાવચેતી રાખવા તેમજ લક્ષણો દેખાય તો ડોક્ટરની સલાહ લેવા અપીલ કરાઈ.