GujaratTak
BREAKING
આદિવાસી યુગલે આપઘાત કર્યો, ઈન્સ્ટાગ્રામ પર 57 લોકોએ લાઈવ જોયું; પોલીસ બચાવવા દોડી પણ મોડું થઈ ગયું | 8th Pay Commission: 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે? | UpComing IPO: 5 ઓક્ટોબરથી શરૂ થતા સપ્તાહમાં માત્ર 1 જ નવો IPO, પણ પહેલાથી ખુલેલ 8 કંપની ઈશ્યૂ | 657 કરોડની લવ સ્ટોરી: માલ્યાને પણ ટક્કર મારે તેવો ખેલાડી, ડાન્સરના પ્રેમમાં પાગલ થઈ અધિકારીએ આખી બેન્ક ડૂબાડી દીધી | Hotel Rules: શું લગ્ન કર્યા વિના યુવક-યુવતી હોટેલ રૂમમાં રોકાઈ શકે? શું પોલીસ કોઈ કાર્યવાહી કરી શકે? જાણો કાયદો શું કહે છે | ગુજરાત પોલીસમાં સરકારી નોકરીનું સપનું જોતા યુવાનો માટે સારા સમાચાર: શું આવી રહી છે નવી બમ્પર ભરતી? | આદિવાસી યુગલે આપઘાત કર્યો, ઈન્સ્ટાગ્રામ પર 57 લોકોએ લાઈવ જોયું; પોલીસ બચાવવા દોડી પણ મોડું થઈ ગયું | 8th Pay Commission: 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે? | UpComing IPO: 5 ઓક્ટોબરથી શરૂ થતા સપ્તાહમાં માત્ર 1 જ નવો IPO, પણ પહેલાથી ખુલેલ 8 કંપની ઈશ્યૂ | 657 કરોડની લવ સ્ટોરી: માલ્યાને પણ ટક્કર મારે તેવો ખેલાડી, ડાન્સરના પ્રેમમાં પાગલ થઈ અધિકારીએ આખી બેન્ક ડૂબાડી દીધી | Hotel Rules: શું લગ્ન કર્યા વિના યુવક-યુવતી હોટેલ રૂમમાં રોકાઈ શકે? શું પોલીસ કોઈ કાર્યવાહી કરી શકે? જાણો કાયદો શું કહે છે | ગુજરાત પોલીસમાં સરકારી નોકરીનું સપનું જોતા યુવાનો માટે સારા સમાચાર: શું આવી રહી છે નવી બમ્પર ભરતી? |
GujaratTak Desk

GujaratTak Desk

Senior Journalist & Columnist

No further information is available about the author.

32 News Article Joined: Aug 2026

Articles published by GujaratTak Desk

gujarat tribal couple suicide instagram live police rescue fail
Gujarat News
07 Oct, 2026

આદિવાસી યુગલે આપઘાત કર્યો, ઈન્સ્ટાગ્રામ પર 57 લોકોએ લાઈવ જોયું; પોલીસ બચાવવા દોડી પણ મોડું થઈ ગયું

દહોદ જિલ્લામાં આદિવાસી યુગલે ઈન્સ્ટાગ્રામ લાઈવ પર આત્મહત્યા કરી લેતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસે લાઈવ સ્ટ્રીમ દરમિયાન બંનેનું લોકેશન ટ્રેસ કરીને બચાવવાનો ભગીરથ પ્રયાસ કર્યો હતો.

Read more 45
UpComing IPO
Business News
04 Oct, 2026

UpComing IPO: 5 ઓક્ટોબરથી શરૂ થતા સપ્તાહમાં માત્ર 1 જ નવો IPO, પણ પહેલાથી ખુલેલ 8 કંપની ઈશ્યૂ

રોકાણકારો પાસે પહેલેથી ખુલ્લા એવા 12 IPOમાં રોકાણ કરવાની તક હશે, જેમાંથી બે 'મેઈનબોર્ડ' સેગમેન્ટના છે. નવા સ્ટોક માર્કેટ લિસ્ટિંગની વાત કરીએ તો, આગામી સપ્તાહમાં તેમાં મોટો ઉછાળો જોવા મળશે અને 29 કંપનીઓના શેર લિસ્ટ થઈ શકે છે

Read more 448
Varmora Granito IPO Listing
Business News
29 Sep, 2026

Varmora Granito IPO Listing: આજે માર્કેટમાં એન્ટ્રી, જાણો રોકાણકારોને 148 ના ભાવ સામે કેટલો થશે નફો?

Varmora Granito IPO આજે શેરબજારમાં લિસ્ટ થઈ રહ્યો છે. માર્કેટના લેટેસ્ટ ટ્રેન્ડ અને અમારા એક્સપર્ટ એનાલિસિસ મુજબ શેરની લિસ્ટિંગ કિંમત ₹155 આસપાસ રહેવાની શક્યતા છે.

Read more 159
શેરબજારમાં સોમવારે નહીં થાય કોઈ ટ્રેડિંગ, કેમ બંધ છે BSE અને NSE? જાણો
Business News
13 Sep, 2026

શેરબજારમાં સોમવારે નહીં થાય કોઈ ટ્રેડિંગ, કેમ બંધ છે BSE અને NSE? જાણો

Share Market Holiday: શેરબજારે 14 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીના કારણે રજા જાહેર કરી છે. 2026માં ગણેશ ચતુર્થીના દિવસે, આગામી શેરબજાર રજા 2 ઓક્ટોબર, 2026ના રોજ મહાત્મા ગાંધી જયંતિના દિવસે રહેશે.

Read more 441
વિનેશ ફોગાટને દિલ્હી હાઈકોર્ટનો ઝટકો, વર્લ્ડ ચેમ્પિયનશિપની ટ્રાયલમાં ભાગ નહીં લઈ શકે
Sports News
11 Sep, 2026

વિનેશ ફોગાટને દિલ્હી હાઈકોર્ટનો ઝટકો, વર્લ્ડ ચેમ્પિયનશિપની ટ્રાયલમાં ભાગ નહીં લઈ શકે

Delhi HC Denies Relief To Vinesh Phogat: ભારતીય સ્ટાર મહિલા પહેલવાન વિનેશ ફોગાટના આંતરરાષ્ટ્રીય કુસ્તીમાં પુનરાગમનના પ્રયાસોને મોટો આંચકો લાગ્યો છે. દિલ્હી હાઈકોર્ટે વર્ષ 2026ની સીનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ માટેના સિલેક્શન ટ્રાયલ્સમાં ભાગ લેવા માટે વિનેશ દ્વારા માંગવામાં આવેલી વચગાળાની રાહતની અરજી ફગાવી દીધી છે. હાઈકોર્ટના આ ચુકાદા બાદ નવી દિલ્હી સ્થિત ઈન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે 14 સપ્ટેમ્બરે યોજાનાર ટ્રાયલ્સમાં ભાગ લેવાના વિનેશ માટેના તમામ રસ્તા હાલ બંધ થઈ ગયા છે.

Read more 57
ગુજરાત સરકારની મોટી જાહેરાત: ગ્રામ સેવક અને વિસ્તરણ અધિકારીની 350 નવી જગ્યાઓ મંજૂર
Education
10 Sep, 2026

ગુજરાત સરકારની મોટી જાહેરાત: ગ્રામ સેવક અને વિસ્તરણ અધિકારીની 350 નવી જગ્યાઓ મંજૂર

ગુજરાત સરકાર દ્રારા પંચાયત સેવાની જગ્યામાં વધારો કરવામાં આવ્યો જેમાં ગ્રામ સેવકની 300 જગ્યા અને વિસ્તરણ અધિકારીની 50 જગ્યાઓ વધારવાની મંજુરી આપવામાં આવી.

Read more 955
ખેડૂતો માટે મોટા સમાચાર: મગફળી સહિત 4 પાકની ટેકાના ભાવે ખરીદી માટે 10 સપ્ટેમ્બરથી નોંધણી, જાણો ભાવ અને સંપૂર્ણ પ્રક્રિયા
Gujarat News
10 Sep, 2026

ખેડૂતો માટે મોટા સમાચાર: મગફળી સહિત 4 પાકની ટેકાના ભાવે ખરીદી માટે 10 સપ્ટેમ્બરથી નોંધણી, જાણો ભાવ અને સંપૂર્ણ પ્રક્રિયા

MSP Registration: ગુજરાતમાં ખરીફ 2026-27ના મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે 10 સપ્ટેમ્બરથી 9 ઓક્ટોબર સુધી નોંધણી કરી શકાશે.

Read more 269
દિલ્હીમાં જે વિસ્તારમાં દલિત અને મુસલમાન વધુ હતા તે વિસ્તારમાં SIR માં સૌથી વધુ નામ કરવામાં આવ્યા ડીલીટ
India
02 Sep, 2026

દિલ્હીમાં જે વિસ્તારમાં દલિત અને મુસલમાન વધુ હતા તે વિસ્તારમાં SIR માં સૌથી વધુ નામ કરવામાં આવ્યા ડીલીટ

દિલ્હીમાં SIRની ડ્રાફ્ટ વોટર લિસ્ટમાં 47.56 લાખ નામને વોટર લિસ્ટમાંથી ડીલીટ કરી દેવામાં આવ્યા છે જેમાં મુખ્યત્વે દલિત અને મુસ્લિમ વસ્તીવાળી સીટો પર સૌથી વધુ ડીલીટ કરવામાં આવ્યા છે.

Read more 27
લગ્ન બાદ પત્નીના આધાર કાર્ડમાં નામ-સરનામું કેવી રીતે બદલવું?
Business News
27 Aug, 2026

લગ્ન બાદ પત્નીના આધાર કાર્ડમાં નામ-સરનામું કેવી રીતે બદલવું?

લગ્ન બાદ પત્નીના આધાર કાર્ડમાં નામ, પતિનું નામ અને સરનામું બદલવા માટેની પ્રક્રિયા, જરૂરી ડોક્યુમેન્ટ અને આધાર અપડેટની ફી જાણો.

Read more 36
અનાયા બાંગડ ઓસ્ટ્રેલિયાની ટીમમાં રમશે, WBBL સુધી પહોંચવાનો રસ્તો ખુલ્યો
Sports News
27 Aug, 2026

અનાયા બાંગડ ઓસ્ટ્રેલિયાની ટીમમાં રમશે, WBBL સુધી પહોંચવાનો રસ્તો ખુલ્યો

સંજય બાંગડની પુત્રી અનાયા બાંગડને માર્ચ 2027થી ઓસ્ટ્રેલિયામાં એલીટ મહિલા ક્રિકેટ રમવાની પાત્રતા મળી છે. જાણો સમગ્ર મામલો.

Read more 60
સોનાના ભાવ આસમાને છતાં જ્વેલરી કંપનીઓ કરોડોની કમાણી કેવી રીતે કરી રહી છે?
Business News
26 Aug, 2026

સોનાના ભાવ આસમાને છતાં જ્વેલરી કંપનીઓ કરોડોની કમાણી કેવી રીતે કરી રહી છે?

સોનાના ભાવમાં રેકોર્ડ ઉછાળો છતાં ભારતીય જ્વેલરી કંપનીઓની કમાણી વધી રહી છે. જાણો ઓછું સોનું વેચીને પણ કંપનીઓનો નફો કેવી રીતે વધી રહ્યો છે.

Read more 29
Adivasi Oil: ટાલ પર ખરેખર વાળ ઉગાડી શકે છે આદિવાસી હેર ઓઈલ? ડોક્ટર્સે કહ્યું સત્ય
Lifestyle
26 Aug, 2026

Adivasi Oil: ટાલ પર ખરેખર વાળ ઉગાડી શકે છે આદિવાસી હેર ઓઈલ? ડોક્ટર્સે કહ્યું સત્ય

Adivasi Oil શું ખરેખર ટાલ પર નવા વાળ ઉગાડી શકે છે? ડોક્ટર્સ પાસેથી જાણો આદિવાસી હેર ઓઈલના દાવા, ફાયદા અને સંભવિત નુકસાનનું સત્ય.

Read more 42