Articles published by GujaratTak Desk
રાજકોટ સિવિલના નવા સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. કમલ ડોડીયા
રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકે ડો. કમલ ડોડીયાની નિમણૂક કરાઈ, જ્યારે ડો. મોનાલી માકડીયાને ચાર્જમાંથી મુક્ત કરાયા. સોમવારે ચાર્જ સંભાળશે.
મોરબી મનપા બેઠકમાં વેરા અને વિકાસકામો પર મહત્વની ચર્ચા
મોરબી મહાનગરપાલિકાની સંકલન બેઠકમાં વિકાસકામો, વેરાના વ્યાજ, મિલકત આકારણી અને સોગંદનામાની પ્રક્રિયા અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી.
Raksha Bandhan Mehndi Designs: રક્ષાબંધન પર ટ્રાય કરો આ સરળ મહેંદી ડિઝાઇન
Rakhi Mehndi Design: રક્ષાબંધન પર હાથને સુંદર લુક આપવા માટે ટ્રાય કરો આ સરળ મહેંદી ડિઝાઇન. ભાઈ-બહેનના ખાસ દિવસ માટે ઘરે જ સરળતાથી લગાવી શકાય તેવી ડિઝાઇન જુઓ.
UPSC EPFO APFC ભરતી 2026: 80 જગ્યાઓ પર ભરતી, 22 ઓગસ્ટ સુધી કરી શકાશે અરજી
UPSC EPFO APFC ભરતી 2026નું શોર્ટ નોટિફિકેશન જાહેર થયું છે. 80 જગ્યાઓ માટે 22 ઓગસ્ટથી અરજી શરૂ થશે અને 11 સપ્ટેમ્બર 2026 સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે.
BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ: ત્રિશા-ગાયત્રીએ ઇતિહાસ રચ્યો
BWF World Championships 2026માં ત્રિશા જૉલી અને ગાયત્રી ગોપીચંદે ચીનની જોડી હરાવી સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો, ભારતનો બ્રોન્ઝ મેડલ પક્કો થયો છે.
ટોક્યો ઓલિમ્પિયન શિવપાલ સિંહ પર 10 વર્ષનો ડોપિંગ બેન
ટોક્યો ઓલિમ્પિયન અને ભારતીય જેવલિન થ્રોઅર શિવપાલ સિંહ પર બીજી વખત ડોપિંગ નિયમોના ભંગ બદલ NADAએ 10 વર્ષનો પ્રતિબંધ લગાવ્યો.
ગુજરાત પોલીસમાં 414 કર્મચારીઓની આંતરજિલ્લા બદલી, કોને ક્યાં મૂકાયા?
ગુજરાત પોલીસમાં 414 કર્મચારીઓની આંતરજિલ્લા બદલીના આદેશ જાહેર થયા. જાણો કયા કક્ષાના કર્મચારીઓની બદલી થઈ અને નવી જગ્યાએ શું રહેશે નિયમ.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં CMO અને રેસિડેન્ટ ડોકટર વચ્ચે ગાળા ગાળીનો વિડીયો વાઇરલ
રાજકોટ PDU સિવિલ હોસ્પિટલમાં CMO સામે મહિલા રેસિડેન્ટ ડૉક્ટરે અભદ્ર વર્તન અને ગાળાગાળીનો આક્ષેપ કરી RMOને લેખિત ફરિયાદ કરી.