ગુજરાત સરકાર દ્રારા વધારીની જગ્યાને મંજુરી આપવામાં આવી છે તેને બદલી, બઢતી અથવા તો સીધી ભરતી તાત્કાલિક ધોરણે હાથ ધરવા પણ આદેશ જાહેર કરવામાં આવ્યો છે.
ગુજરાત સરકારની મોટી જાહેરાત: ગ્રામ સેવક અને વિસ્તરણ અધિકારીની 350 નવી જગ્યાઓ મંજૂર
ગુજરાત સરકાર દ્રારા પંચાયત સેવાની જગ્યામાં વધારો કરવામાં આવ્યો જેમાં ગ્રામ સેવકની 300 જગ્યા અને વિસ્તરણ અધિકારીની 50 જગ્યાઓ વધારવાની મંજુરી આપવામાં આવી.
GujaratTak Desk
10 Sep, 2026 10:03 AM
ADVERTISEMENT