પોલીસ ભરતી (LRD) માંથી 388 ઉમેદવારોને બહાર કરવામાં આવ્યા છે તેમને 14 સપ્ટેમ્બર 2026 સુધી પોતાનો પક્ષ બોર્ડની સામે રાખવા માટે સમય આપવામાં આવ્યો છે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા અલગ અલગ કેડરની કુલ 950 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી હતી. જેની પરીક્ષા 23 ઓગસ્ટ 2026 ના રોજ અમદાવાદ ખાતે યોજાઇ હતી.