GSSSB CCE Call Letter 2026 OUT: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા CCE 2026 ના Call Letter જાહેર કરવામાં આવ્યા છે. ગ્રુપ-A અને ગ્રુપ-Bની કુલ 7,338 જગ્યાઓ માટે આગામી સમયમાં યોજાનારી પ્રાથમિક પરીક્ષામાં ભાગ લેનારા ઉમેદવારો હવે પોતાનો કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.
GSSSB CCEની Phase-1 Preliminary Exam 16 સપ્ટેમ્બર 2026 થી 29 સપ્ટેમ્બર 2026 દરમિયાન યોજાનાર છે. ઉમેદવારો 8 સપ્ટેમ્બર 2026 ના રોજ રાત્રે 9:00 વાગ્યાથી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.
gsssb cce 2026 exam
| ભરતી સંસ્થા | Gujarat Gaun Seva Pasandgi Mandal (GSSSB) |
| જાહેરાત નંબર | 378/202526 |
| પરીક્ષા | CCE Group-A & Group-B |
| કુલ જગ્યાઓ | 7,338 |
| Group-A | 2,942 |
| Group-B | 4,396 |
| પરીક્ષાનો તબક્કો | Phase-1 Preliminary Exam |
| પરીક્ષાની તારીખ | 16 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર 2026 |
| કોલ લેટર શરૂ | 8 સપ્ટેમ્બર 2026, રાત્રે 9:00 વાગ્યે |
ઉમેદવાર પરીક્ષા આપવા માટે જવાના છે તેમને https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/102137/login.html પર જઈને પરીક્ષાનું એડવર્ટાઈઝમેન્ટ નંબર, કન્ફર્મેશન નંબર, જન્મ તારીખ અને કેપ્ચા કોડ ફીલ કરી LogIn બટન પર ક્લિક કરી તમારો કોલ લેટર ડાઉનલોડ કરવાનો રહેશે.