Gujarat Tak
BREAKING
શેરબજારમાં સોમવારે નહીં થાય કોઈ ટ્રેડિંગ, કેમ બંધ છે BSE અને NSE? જાણો | IIIT Surat Junior Engineer (Civil/Architect) Recruitment 2026 | સોશિયલ મીડિયા પર 1980s AI ફોટો ટ્રેન્ડ પાછળ જોખમ ફોટો અપલોડ કરતા પહેલા સાવધાન ! | Junagadh Municipal Corporation (JMC) Recruitment 2026: Amendment for Sub Fire Officer & Fireman Posts | Gold Silver Rate In Ahmedabad : અમદાવાદમાં 10 ગ્રામ 24 કેરેટ સોનું પહોંચ્યું ₹1.54 લાખને પાર, જુઓ 1 મહિનાની સરખામણીએ કેટલો ભાવ ઘટ્યો ! | Bra પહેરવાથી Breast Cancer થાય? લક્ષણો શું છે? નિદાન કેવી રીતે થાય? જાણો એક્સપર્ટ પાસેથી | શેરબજારમાં સોમવારે નહીં થાય કોઈ ટ્રેડિંગ, કેમ બંધ છે BSE અને NSE? જાણો | IIIT Surat Junior Engineer (Civil/Architect) Recruitment 2026 | સોશિયલ મીડિયા પર 1980s AI ફોટો ટ્રેન્ડ પાછળ જોખમ ફોટો અપલોડ કરતા પહેલા સાવધાન ! | Junagadh Municipal Corporation (JMC) Recruitment 2026: Amendment for Sub Fire Officer & Fireman Posts | Gold Silver Rate In Ahmedabad : અમદાવાદમાં 10 ગ્રામ 24 કેરેટ સોનું પહોંચ્યું ₹1.54 લાખને પાર, જુઓ 1 મહિનાની સરખામણીએ કેટલો ભાવ ઘટ્યો ! | Bra પહેરવાથી Breast Cancer થાય? લક્ષણો શું છે? નિદાન કેવી રીતે થાય? જાણો એક્સપર્ટ પાસેથી |
ADVERTISEMENT
Home Photo Gallery LISTICLE

બિગ બોસ 20ની હોટ ફેવરિટ સ્પર્ધક કનિકા કૌરનો પરિવાર જુઓ

કનિકા માન એક લોકપ્રિય ભારતીય અભિનેત્રી અને મોડેલ છે, જે મુખ્યત્વે હિન્દી ટેલિવિઝન અને ઓટીટી શોમાં કામ કરે છે. હાલમાં કનિકા માન રિયાલિટી શો બિગ બોસ 20માં એન્ટ્રી કરી છે. તો આજે કનિકા માનના પરિવાર વિશે જાણીએ.
બિગ બોસ 20ની હોટ ફેવરિટ સ્પર્ધક કનિકા કૌરનો પરિવાર જુઓ
Priyanka Panchal 12 Sep, 2026 03:12 AM
ADVERTISEMENT
1/9
બિગ બોસ 20ની હોટ ફેવરિટ સ્પર્ધક કનિકા કૌરનો પરિવાર જુઓ - Slide 1
કનિકા કૌર માનનો જન્મ 7 ઓક્ટોબર 1993 રોજ થયો છે. તે એક ભારતીય અભિનેત્રી છે. જે મુખ્યત્વે હિન્દી ટેલિવિઝનમાં કામ કરે છે. તુમસે ના હો પાયેગામાં તેની ભૂમિકા માટે જાણીતી છે.
2/9
બિગ બોસ 20ની હોટ ફેવરિટ સ્પર્ધક કનિકા કૌરનો પરિવાર જુઓ - Slide 2
તેમણે બઢ્ઢો બહુ સીરિયલથી ટેલિવિઝનમાં પ્રવેશ કર્યો હતો.માનને તેની વેબ ડેબ્યુ રૂહાનિયાત સાથે કરી હતી. 2022માં ખતરોં કે ખિલાડી 12માં ભાગ લીધો હતો.
3/9
બિગ બોસ 20ની હોટ ફેવરિટ સ્પર્ધક કનિકા કૌરનો પરિવાર જુઓ - Slide 3
કનિકા માનનો પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો
4/9
બિગ બોસ 20ની હોટ ફેવરિટ સ્પર્ધક કનિકા કૌરનો પરિવાર જુઓ - Slide 4
કનિકા માનનો જન્મ પાણીપત, હરિયાણામાં થયો હતો. તેમણે પંજાબ યુનિવર્સિટી, ચંદીગઢમાંથી સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યો છે.
5/9
બિગ બોસ 20ની હોટ ફેવરિટ સ્પર્ધક કનિકા કૌરનો પરિવાર જુઓ - Slide 5
બિગ બોસ 20 પહેલા કનિકા કલર્સના રિયાલિટી શો ખતરો કે ખેલાડીમાં જોવા મળી ચૂકી છે. કનિકા ટીવીની સાથે સાથે મ્યુઝિક વીડિયો અને પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે.
6/9
બિગ બોસ 20ની હોટ ફેવરિટ સ્પર્ધક કનિકા કૌરનો પરિવાર જુઓ - Slide 6
કનિકા માનના પિતાનું નામ કંવર જીત સિંહ છે. કનિકા આજે ભલે ટીવી ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચેહરો છે પરંતુ કનિકાનો પરિવાર ઈન્ડસ્ટ્રીની વિરુદ્ધમાં હતો.
7/9
બિગ બોસ 20ની હોટ ફેવરિટ સ્પર્ધક કનિકા કૌરનો પરિવાર જુઓ - Slide 7
કનિકા માનને તેના પહેલા મ્યુઝિક વીડિયો માટે 3 હજાર રુપિયા મળ્યા હતા.
8/9
બિગ બોસ 20ની હોટ ફેવરિટ સ્પર્ધક કનિકા કૌરનો પરિવાર જુઓ - Slide 8
કનિકા માને મોડલિંગમાં પોતાના કરિયરની શરુઆત કરી હતી. 2015માં મિસ ઈન્ડિયા એલીટમાં મિસ કોન્ટિનેટલનો ખિતાબ જીત્યો હતો. તે અનેક પંજાબી વીડિયોમાં જોવા મળી ચૂકી છે. તેમજ કનિકા માનની પહેલી પંજાબી ફિલ્મ રોકી મેન્ટલ હતી.
9/9
બિગ બોસ 20ની હોટ ફેવરિટ સ્પર્ધક કનિકા કૌરનો પરિવાર જુઓ - Slide 9
તે ખતરોં કે ખિલાડી સીઝન 12ની ફાઇનલિસ્ટ હતી અને તાજેતરમાં જ બિગ બોસ 20માં સ્પર્ધક તરીકે ભવ્ય એન્ટ્રી કરી હતી. લોકો તેને બિગ બોસની વિજેતાની નજરે જોઈ રહ્યા છે. કનિકા કૌર ને ઘરના સ્ભ્યોએ નોમિનેટ કરી હતી. તેનું કારણ તે બધાને ખુબ જ સ્ટ્રોગ લાગતી હતી. તેવું આપ્યું હતુ.
Link copied!