Gujarat Tak
BREAKING
આ અઠવાડિયામાં આવીરહ્યા છે નવા 15 IPO, કયો ભરવો અને કયો ન ભરવો? જાણો માહિતી | 8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થશે એટલે કર્મચારીઓને 14 લાખ સુધીનું એરિયર મળશે? જાણો આખી ગણતરી | Oad rape case: નોકરીની લાલચ આપી મહિલાને એકાંત સ્થળે બોલાવી, પછી મહિલા સાથે.... | BMC MPHW Bharti 2026: ભાવનગર મહાનગરપાલિકામાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ની 75 જગ્યા પર આવી ભરતી, આ રીતે કરો અરજી | સ્પા કે વેશ્યાગૃહમાં ગ્રાહક તરીકે પકડાયા તો કેસ થશે કે નહીં? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો | NPSને લઇ મોટા સમાચાર, સરકારી કર્મચારીઓને મળશે ઉપાડોના નવા વિકલ્પો | આ અઠવાડિયામાં આવીરહ્યા છે નવા 15 IPO, કયો ભરવો અને કયો ન ભરવો? જાણો માહિતી | 8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થશે એટલે કર્મચારીઓને 14 લાખ સુધીનું એરિયર મળશે? જાણો આખી ગણતરી | Oad rape case: નોકરીની લાલચ આપી મહિલાને એકાંત સ્થળે બોલાવી, પછી મહિલા સાથે.... | BMC MPHW Bharti 2026: ભાવનગર મહાનગરપાલિકામાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ની 75 જગ્યા પર આવી ભરતી, આ રીતે કરો અરજી | સ્પા કે વેશ્યાગૃહમાં ગ્રાહક તરીકે પકડાયા તો કેસ થશે કે નહીં? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો | NPSને લઇ મોટા સમાચાર, સરકારી કર્મચારીઓને મળશે ઉપાડોના નવા વિકલ્પો |
ADVERTISEMENT

આ અઠવાડિયામાં આવીરહ્યા છે નવા 15 IPO, કયો ભરવો અને કયો ન ભરવો? જાણો માહિતી

આ અઠવાડિયામાં સ્ટોક માર્કેટમાં 15 જેટલી નવી કંપની લીસ્ટ થવાની છે. પરંતુ તેમાંથી 5 એવી કંપની છે. જેનો ગ્રેમાર્કેટમાં ભાવ 100 રૂપિયાથી પણ વધુ છે. તો ચાલો આ 5 કંપની વિષે વિસ્તૃતમાં માહિતી મેળવીએ.
આ અઠવાડિયામાં આવીરહ્યા છે નવા 15 IPO, કયો ભરવો અને કયો ન ભરવો? જાણો માહિતી
Priyanka Panchal 07 Sep, 2026 02:03 PM
ADVERTISEMENT

પ્રણવ કન્સ્ટ્રક્શન્સનો આઈપીઓ (Pranav Constructions IPO)

આ IPOની સીઝની વાત કરીએ તો 351.03 કરોડનો છે, આ IPOનું ફીલિંગ આજથી શરુ થઇ ગયું છે અને ક્લોસિંગ 10 સપ્ટેમ્બર 2026ના રોજ થનાર છે. આ આઈપીઓનો પ્રાઈસ બેન્ડ 118 થી 124 શેર પ્રતિ રૂપિયા છે. એક લોટમાં 120 શેર છે. ત્યારે આ આઈપીઓનો ગ્રેમાર્કેટભાવ +43 રૂપિયા ચાલી રહ્યો છે.

કનોહર ઇલેક્ટ્રિકલ્સનો IPO (Kanohar Electricals IPO)

આ આઇપીઓ 8 સપ્ટેમ્બર ના રોજ ઓપન થવાનો છે અને 10 સપ્ટેમ્બર સુધી એપ્લાય કરી શકાશે. પ્રાઇઝબેન્ડની વાત કરીએ તો રૂપિયા 601 થી 632 નો રહેવાનો છે. એક લોટમાં 23 શેર હશે. આ કંપની પબ્લિક પાસેથી 1055.74 કરોડ રૂપિયા એકત્રિત કરશે. આ ઇપીયોમાં નવા શેર અને વેચાણ માટે ઓફર આમ બંનેનો સમાવેશ થાય છે. આ આઇપીઓનો ગ્રે માર્કેટમાં ભાવ +198 રૂપિયા ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે.

પ્રસોલ કેમિકલ્સ આઈપીઓ (Prasol Chemicals IPO)

પ્રસોલ કેમિકલ્સનો આઈપીઓ પણ 8 સપ્ટેમ્બર ના રોજ ઓપન થવાનો છે અને 10 સપ્ટેમ્બર 2026 ના રોજ ક્લોઝ થવાનો છે. આ આઇપીઓનો ગ્રે માર્કેટમાં ભાવ+80 રૂપિયા ચાલી રહ્યો છે. આ આઇપીઓ વડે કંપની 500 કરોડ રૂપિયા એકત્રિત કરશે. પ્રતિ શેર કિંમત 643 થી 676 રૂપિયા રહેશે. એકલોટ માં 22 શેર રહેશે.

કરમતારા એન્જિનિયરિંગ (Karamtara Engineering IPO)

કરમતારા એન્જિનિયરિંગ નો આઇપીઓ 9 સપ્ટેમ્બર થી 11 સપ્ટેમ્બર સુધી એપ્લાય કરી શકાશે. આ આઇપીઓ વડે કંપની 875 કરોડ રૂપિયા એકત્રિત કરશે તેમાંથી 675 કરોડ ના નવા શેર છે અને 200 કરોડના શેર વેચાણ માટે ઓફર દ્વારા જાહેર કરવામાં આવશે. આઇપીઓના પર શેર પ્રાઇઝબેન્ડની વાત કરીએ તો 241 થી 254 રૂપિયા છે. અને એક લોટમાં 59 શેર છે. અત્યારે હાલ ગ્રે માર્કેટમાં ભાવ +58 (23%) રૂપિયા ચાલી રહ્યો છે.

રેન્ટોમોજો આઈપીઓ (Rentomojo IPO)

આ કંપનીનો આઇપીઓ પણ 9 સપ્ટેમ્બર થી 11 સપ્ટેમ્બર સુધી સપ્લાય કરી શકાશે. આ આઇપીઓ મારફત કંપની 1255.57 કરોડ રૂપિયા એકત્રિત કરશે. પ્રતિ શેર પ્રાઈઝ બેન્ડ 384 થી 408 રૂપિયા રહેશે. અને એક લોટમાં 37 શેર અવેલેબલ રહેશે. ગ્રે માર્કેટ માં આજે +120 (30%) રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.

આ અઠવાડિયામાં આવતા IPO, ઇસ્યુ સાઈઝ, એપ્લાય કરવાની છેલ્લી તારીખ, પ્રાઈઝ બેન્ડ, પ્રતિ લોટ માં કેટલા શેર, અને કરંટ જીએમપી કેટલો છે?

IPO Apply Window Issue Size Price Band Lot Size Current GMP (Based on - 07/09/2026)
Pranav Constructions IPO 07 Sep To 09 Sep 2026 351.03 cr 118 - 124 120 42.5 (34%)
Kanohar Electricals IPO 08 Sep To 10 Sep 2026 1055.74 cr 601 - 632 23 198.0 (31%)
Karamtara Engineering IPO 09 Sep To 11 Sep 2026 875 cr 241 - 254 59 58.0 (23%)
Prasol Chemicals IPO 08 Sep To 10 Sep 2026 500 cr 643 - 676 22 80 (12%)
Rentomojo IPO 09 Sep To 11 Sep 2026 1255.57 cr 384 - 404 37 120 (30%)
Glass Wall Systems (India) IPO 08 Sep To 10 Sep 2026 427.89 cr 172 - 182 82 46 (25%)
Steamhouse India IPO 09 Sep To 11 Sep 2026 414 cr 77 - 81 185 0 (0%)
LCC Projects IPO 09 Sep To 11 Sep 2026 427 cr 139 - 146 102 25.5 (17%)
Asset Reconstruction Company IPO 09 Sep To 11 Sep 2026 732.97 cr 132 - 139 107 25 (18%)
Manipal Payment & Identity Solutions IPO 09 Sep To 11 Sep 2026 805 cr 322 - 339 44 38 (11%)
Link copied!