Gujarat Tak
BREAKING
ભાવનગરમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઝોનલ મેનેજર પોસ્ટ માટે ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર 2026 | GSSSB CCE Call Letter 2026 OUT: આ રીતે કરો ડાઉનલોડ | Gujarat Police Bharti: LRD ઉમેદવારો માટે મોટા સમાચાર, પરીક્ષામાં 388 ઉમેદવારોને બોર્ડ દ્વારા ગેરલાયક ઠરાવ્યા, જાણો તમારું નામ લીસ્ટમાં છે કે નહીં? | આ અઠવાડિયામાં આવીરહ્યા છે નવા 15 IPO, કયો ભરવો અને કયો ન ભરવો? જાણો માહિતી | 8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થશે એટલે કર્મચારીઓને 14 લાખ સુધીનું એરિયર મળશે? જાણો આખી ગણતરી | Oad rape case: નોકરીની લાલચ આપી મહિલાને એકાંત સ્થળે બોલાવી, પછી મહિલા સાથે.... | ભાવનગરમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઝોનલ મેનેજર પોસ્ટ માટે ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર 2026 | GSSSB CCE Call Letter 2026 OUT: આ રીતે કરો ડાઉનલોડ | Gujarat Police Bharti: LRD ઉમેદવારો માટે મોટા સમાચાર, પરીક્ષામાં 388 ઉમેદવારોને બોર્ડ દ્વારા ગેરલાયક ઠરાવ્યા, જાણો તમારું નામ લીસ્ટમાં છે કે નહીં? | આ અઠવાડિયામાં આવીરહ્યા છે નવા 15 IPO, કયો ભરવો અને કયો ન ભરવો? જાણો માહિતી | 8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થશે એટલે કર્મચારીઓને 14 લાખ સુધીનું એરિયર મળશે? જાણો આખી ગણતરી | Oad rape case: નોકરીની લાલચ આપી મહિલાને એકાંત સ્થળે બોલાવી, પછી મહિલા સાથે.... |
ADVERTISEMENT

ભાવનગરમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઝોનલ મેનેજર પોસ્ટ માટે ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર 2026

Swachh Bharat Mission Bharti 2026: ભાવનગર જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 11 માસના કરાર આધારિત ઝોનલ મેનેજર ની જગ્યા ભરવા અંગે જાહેરાત આપવામાં આવેલ છે, ઈચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવારો એ નિયત સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે.
ભાવનગરમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઝોનલ મેનેજર પોસ્ટ માટે ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર 2026
Priyanka Panchal 09 Sep, 2026 03:49 AM
ADVERTISEMENT

ભાવનગરમાં આવેલા આ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જે જોનલ મેનેજર ની જગ્યા ભરવા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતી તદ્દન 11 માસના કરાર આધારિત રહેશે.

અરજી કરવાની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર 2026 છે.

તમારી અરજી નિયત સમય મર્યાદામાં રજીસ્ટર એ.ડી. / સ્પીડ પોસ્ટથી કચેરીના સરનામા પર નિયત નમુનામાં અરજી તૈયાર કરીને પહોંચતી કરવાની રહેશે.

Swachh Bharat Mission Bharti 2026

ભરતી સંસ્થા સ્વચ્છ ભારત મિશન અર્બન-ગુજરાત
કચેરી પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ, ભાવનગર
જગ્યાનું નામ ઝોનલ મેનેજર-UWM (SBM)
કુલ જગ્યા 1
માસિક ફિક્સ વેતન ₹50,000
નોકરીનો પ્રકાર કરાર આધારિત
કરારનો સમય 11 માસ
અરજી કરવાની રીત રજીસ્ટર એ.ડી./સ્પીડ પોસ્ટ
અરજીની છેલ્લી તારીખ 14 ઓગસ્ટ, 2026

Official Notification PDF

Link copied!