આદિવાસી યુગલે આપઘાત કર્યો, ઈન્સ્ટાગ્રામ પર 57 લોકોએ લાઈવ જોયું; પોલીસ બચાવવા દોડી પણ મોડું થઈ ગયું
દહોદ જિલ્લામાં આદિવાસી યુગલે ઈન્સ્ટાગ્રામ લાઈવ પર આત્મહત્યા કરી લેતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસે લાઈવ સ્ટ્રીમ દરમિયાન બંનેનું લોકેશન ટ્રેસ કરીને બચાવવાનો ભગીરથ પ્રયાસ કર્યો હતો.
Trending News
MOST READ
Rajkot News
See more →
રાજકોટમાં વૃદ્ધ દંપતી Digital Arrestનો શિકાર, 55 લાખ પડાવ્યા, દીકરીની સમય સૂચકતાથી વધુ 41 લાખની છેતરપિંડીથી બચ્યા
Rajkot Digital Arrest Scam: રાજકોટમાં 77 વર્ષીય વૃદ્ધ દંપતીને નકલી મુંબઈ ક્રાઈમ બ્રાંચ બની Digital Arrestના નામે સાત દિવસ ડરાવી ₹55 લાખ પડાવ્યા, વધુ ₹41 લાખ માંગતાં ભાંડો ફૂટ્યો.
રાજકોટ સિવિલના નવા સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. કમલ ડોડીયા
2 મહિના પેહલાGujarat News
See more →
આદિવાસી યુગલે આપઘાત કર્યો, ઈન્સ્ટાગ્રામ પર 57 લોકોએ લાઈવ જોયું; પોલીસ બચાવવા દોડી પણ મોડું થઈ ગયું
દહોદ જિલ્લામાં આદિવાસી યુગલે ઈન્સ્ટાગ્રામ લાઈવ પર આત્મહત્યા કરી લેતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસે લાઈવ સ્ટ્રીમ દરમિયાન બંનેનું લોકેશન ટ્રેસ કરીને બચાવવાનો ભગીરથ પ્રયાસ કર્યો હતો.
ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી: ભાજપે 8 વોર્ડ માટે 32 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, જુઓ સંપૂર્ણ લિસ્ટ
ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી માટે ભાજપે 8 વોર્ડના 32 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જાણો કયા 11 નેતાઓ રિપીટ થયા અને વોર્ડ મુજબ તમામ ઉમેદવારોના નામ.
ગુજરાતના સિલિકોસિસ પીડિતો માટે અમેરિકન કંપનીની અનોખી પહેલ, PTRC માટે ભંડોળ એકત્ર કરશે
ગુજરાતના સિલિકોસિસ પીડિતો માટે અમેરિકાની Columbia Gem House કંપની PTRCને મદદ કરશે. ઓક્ટોબરમાં જ્વેલરી રેફલથી મળેલું ભંડોળ સિલિકોસિસ જાગૃતિ માટે અપાશે.
Photo Gallery
See more →
657 કરોડની લવ સ્ટોરી: માલ્યાને પણ ટક્કર મારે તેવો ખેલાડી, ડાન્સરના પ્રેમમાં પાગલ થઈ અધિકારીએ આખી બેન્ક ડૂબાડી દીધી
હરિયાણા અને ચંડીગઢમાં થયેલી 657 કરોડના બેન્ક કૌભાંડ પાછળ એક ચોંકાવનારી કહાની સામે આવી છે. કૌભાંડનો મુખ્ય આરોપી ઋભવ ઋષિ પરિણીત હોવા છતાં એક ડાન્સરના પ્રેમમાં આંધળો થઈને સરકારી ખાતાને ચૂનો લગાવ્યો છે. સીબીઆઈ તપાસમાં જાણવા મળ્યું છે કે, તેણે કૌભાંડના મોટા ભાગના રુપિયા પોતાની ગર્લફ્રેન્ડને ફરવા અને જલસા કરવા પાછળ ખર્ચી નાખ્યા છે. તેનો આ મોંઘો પ્રેમ જ બેન્ક ડૂબવાનું કારણ છે.
Sports News
See more →
વિનેશ ફોગાટને દિલ્હી હાઈકોર્ટનો ઝટકો, વર્લ્ડ ચેમ્પિયનશિપની ટ્રાયલમાં ભાગ નહીં લઈ શકે
Delhi HC Denies Relief To Vinesh Phogat: ભારતીય સ્ટાર મહિલા પહેલવાન વિનેશ ફોગાટના આંતરરાષ્ટ્રીય કુસ્તીમાં પુનરાગમનના પ્રયાસોને મોટો આંચકો લાગ્યો છે. દિલ્હી હાઈકોર્ટે વર્ષ 2026ની સીનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ માટેના સિલેક્શન ટ્રાયલ્સમાં ભાગ લેવા માટે વિનેશ દ્વારા માંગવામાં આવેલી વચગાળાની રાહતની અરજી ફગાવી દીધી છે. હાઈકોર્ટના આ ચુકાદા બાદ નવી દિલ્હી સ્થિત ઈન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે 14 સપ્ટેમ્બરે યોજાનાર ટ્રાયલ્સમાં ભાગ લેવાના વિનેશ માટેના તમામ રસ્તા હાલ બંધ થઈ ગયા છે.
BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ: ત્રિશા-ગાયત્રીએ ઇતિહાસ રચ્યો
2 મહિના પેહલાEducation
See more →
ગુજરાત પોલીસમાં સરકારી નોકરીનું સપનું જોતા યુવાનો માટે સારા સમાચાર: શું આવી રહી છે નવી બમ્પર ભરતી?
Gujarat Police Bharti 2026: ગુજરાત પોલીસમાં 13000 થી વધુ LRD અને 800 PSI ની નવી બમ્પર ભરતી અંગે Gujju Tak નું એક્સક્લુઝિવ અપડેટ. જાણો ક્યારે આવશે જાહેરાત અને તૈયારીની સંપૂર્ણ માહિતી.
Gujarat Anganwadi Recruitment 2026
એક મહિનો પેહલાMorbi News
See more →
દુષ્કર્મ કેસ : બોર્નમેરો ટેસ્ટમાં બાળક પોતાનું ન હોવાનો ભાંડો ફૂટ્યા બાદ કોર્પોરેટરના પતિ સામે નોંધાવાય ફરિયાદ
5 વર્ષ પૂર્વે મહિલા કોર્પોરેટરના પતિએ ઉછીના આપેલા પૈસાની ઉઘરાણીના બહાને પરિણીતા આચર્યુ હતું દુષ્કર્મ: બાળકના DNA ટેસ્ટ સહિતની તપાસ તેજ
મોરબી મનપા બેઠકમાં વેરા અને વિકાસકામો પર મહત્વની ચર્ચા
2 મહિના પેહલાBusiness News
See more →
8th Pay Commission: 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
આઠમા પગાર પંચના સમયમાં કેન્દ્રીય કર્મચારીઓને બીજી વાર મોંઘવારી ભથ્થામાં વધારો મળવાની સંભાવના છે. જેમાં ઓક્ટોબરમાં જાહેરાત થઈ શકે છે અને DA 64-65 ટકા સુધી પહોંચી શકે છે.
Entertainment
See more →
Nita Ambani Dances : ગણપતિ વિસર્જન દરમિયાન નીતા અંબાણીએ વેવાઈ-વેવાણ સાથે ડાન્સ કર્યો, જુઓ VIDEO
ગણપતિ વિસર્જન દરમિયાન નીતા અંબાણીએ વેવાઈ અને વેવાણ સાથે ડાન્સ કર્યો હતો. ઢોલના તાલે વીરેન મર્ચન્ટ , શૈલા મર્ચન્ટ અને નીતા અંબાણી ડાન્સ કરતા જોવા મળ્યા હતા. ત્રણેયનો આ અંદાજ લોકોને ખુબ પસંદ આવ્યો હતો. અંબાણી અને મર્ચેન્ટ પરિવારની શાનદાર બોન્ડિંગ જોવા મળી હતી.